At, to, in, on - prepositions of place
try Again
Tip1:hello
Lesson 110
At, to, in, on - prepositions of place
ટીપ
=
At નો પ્રયોગ કોઈ વ્યક્તિ કે object ની જગ્યા (point of location) બતાવવા માટે કરાય છે.
Eg: હુ નવ વાગ્યે સ્ટેશન પહોંચી જઈશ = I will be at the station at 9 o'clock
=
On નો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે કોઇ વ્યક્તિ કે વસ્તુ કોઈ સપાટી પર હોય (eg: On the table)

In નો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે કોઇ વ્યક્તિ કે વસ્તુ, શહેર, દેશ, ચાર દિવાલો, અથવા ડબ્બામાં હોય (eg: in New York)
ટીપ
I am in Delhi = હુ દિલ્હી મા છુ (સ્થિરતા)
'In' અને 'at' બંને સ્થિરતા દર્શાવે છે. જ્યારે 'To' નો પ્રયોગ movement દર્શાવવા માટે ઉપયોગ થાય છે.
Eg: I am going to China, I go to work, I drove to Delhi
I am going to Delhi = હુ દિલ્હી જાઉં છું (સંચલન)
'નેહા દિલ્હી યુનિવર્સિટી મા અભ્યાસ કરે છે' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે?;
Neha is studying at Delhi University
Neha is studying to Delhi University
Neha is studying for Delhi University
Neha is studying on Delhi University
'તમે મારા ઘરે આવી શકો છો ' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે? ;
You can come from my place
You can come to my place
You can come in my place
You can come on my place
'અમે 5 વાગ્યે અમારી હોટેલ પર પહોંચ્યા ' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે?;
We arrived on our hotel at 5 o'clock
We arrived at our hotel at 5 o'clock
We arrived from our hotel at 5 o'clock
We arrived to our hotel at 5 o'clock
'ટોની ને હેડમાસ્ટર ની ઓફિસમાં મોકલવામાં આવ્યો ' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે?;
Tony was sent on the head teacher's office
Tony was sent from the head teacher's office
Tony was sent at the head teacher's office
Tony was sent to the head teacher's office
'તે મારા ઘરે છે' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે?;
He is on my place
He is at my place
He is in my place
He is to my place
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
You can buy shoes ______
at
on
to
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Don't forget to send a postcard ______
on
at
in
to
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Do you usually walk ______
at
in
to
on
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Raman was staying ______
at
to
on
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
There was a table ______
to
in
for
at
અમે સ્કૂલ જઇએ છીએ
અમે ઇટાલી જઇએ છીએ
ટીપ
I'm home = હું ઘરે છું
અમેરિકન અંગ્રેજી મા 'home' ની પહેલા ઘણી વખત 'at' નહી લાગતું
=
ટીપ
I visited China last summer =
Visit, call વગેરે ની સાથે to નહી આવે
=
I called my grandmother
=
!
સાંભળો
ટીપ
આગળનો શબ્દ