પ્રકટીસ : A lot of, a little, a few, too many, too much, enough
try Again
Tip1:hello
Lesson 122
પ્રકટીસ : A lot of, a little, a few, too many, too much, enough
A lot of બહુ વધારે
A little આનો પ્રયોગ અગણનીય સંજ્ઞાઓ માટે થાય છે, જયારે કોઈ કાર્ય ને પૂરું કરવા માટે કોઈ ચીજ ની માત્રા પુરતી છે
A few આનો પ્રયોગ ગણનીય સંજ્ઞાઓ માટે થાય છે, જયારે કોઈ કાર્ય ને પૂરું કરવા માટે કોઈ ચીજ ની માત્રા બસ પુરતી છે
Too many બહુ વધારે. ગણનીય સંજ્ઞાઓ માટે ઉપયોગ થાય છે.
Too much હદ થી વધારે, નકારાત્મક રીતે માત્રા વિષે વાત કરવા માટે ઉપયોગ કરાય છે.
Enough આ સંજ્ઞાઓ ની પહેલા આ વ્યક્ત કરવા માટે ઉપયોગ કરાય છે કે કોઈ કાર્ય ને પૂરું કરવા માટે જેટલી માત્રા જોઈએ એટલી જ છે
ટીપ
She needs a little cream to make good cakes (અગણનીય ) = સારી કેક બનાવવા માટે તેને બસ થોડા ક્રીમ ની જરૂર છે.
'A little' અને 'a few' બંનેનો પ્રયોગ સકારાત્મક રીતે, માત્રા / પ્રમાણ વિષે વાત કરવા માટે કરવામાં આવે છે પણ a little નો પ્રયોગ અગણનીય સંજ્ઞાઓ માટે થાય છે
She can buy fruits, she has a few dollars (ગણનીય) = તે ફળ ખરીદી શકશે, તેની પાસે થોડા ડોલર છે.
'A little' અને 'a few' બંનેનો પ્રયોગ સકારાત્મક રીતે માત્રા /પ્રમાણ વિષે વાત કરવા માટે થાય છે પણ, 'a few' નો પ્રયોગ ગણનીય ( ગણતરી કરી શકાય તેવું ) સંજ્ઞાઓ માટે થાય છે
ટીપ
I can't drink this coffee. There is too much sugar in it = હું આ કોફી નહિ પી શકું, તેમાં બહુ વધારે ખાંડ છે
'Too much' નો પ્રયોગ અગણનીય સંજ્ઞાઓ માટે, નકારાત્મક રૂપમાં માત્રા વિષે વાત કરવા માટે થાય છે
=
'અમારી પાસે થોડું પેટ્રોલ છે, વધારે નહિ. ' નો અંગ્રેજીમાં અનુવાદ શું થશે?;
We have got a few petrol, but not much.
We have got a lot of petrol, but not much.
We have got a little petrol, but not much.
We have got too many petrol, but not much.
'મારી પાસે થોડા સ્ટેમ્પ્સ છે, વધારે નહિ ' નો અંગ્રેજી અનુવાદ શું થશે? ;
I have got a few stamps, but not too many
I have a lot of stamps, but not too many
I have got a little stamps, but not too many
I have got too much stamps, but not too many
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
He is very rich. He's got ______
a little
a few
too many
a lot of
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I can't go out this evening. I've got ______
a little
too many
too much
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I can't drink this coffee. There's ______
too much
too many
enough
a few
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
We can't all get into the car. There isn't ______
too many
enough
a few
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
He is happy. He has got ______
a little
many
little
much
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
The hall is almost full. There aren't ______
too many
too much
a little
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Delhi is very crowded, there are ______
a little
too many
too much
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
My city has ______
too much
few
too many
a few
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Priya is always at home. She doesn't go out ______
a lot of
too many
enough
a little
'હું તેમને માટે રાહ નહિ જોઈ શકું, મારી પાસે પુરતો સમય નથી ' નો અંગ્રેજીમાં અનુવાદ શું થશે ?;
I can't wait for them, I haven't got a few time.
I can't wait for them, I haven't got enough time.
I can't wait for them, I haven't got too many time.
I can't wait for them, I haven't got many time.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I don't have ______
a little
a few
a lot of
too much
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Neha was sad so she ate ______
enough
a little
a lot of
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
She is popular. She's got ______
a lot of
too much
a little
a few
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
We have ______
a little
a few
too many
many
'તે ફક્ત એક કપ ચા બનાવી શકશે, ફક્ત થોડી ખાંડ બચી છે. ' નો અંગ્રેજીમાં અનુવાદ શું થશે?;
She can make just one cup of tea. There's a few sugar left.
She can make just one cup of tea. There's a little sugar left.
She can make just one cup of tea. There's too many sugar left.
She can make just one cup of tea. There's too much sugar left.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
There are ______
much
little
a few
too much
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Although it's a bank holiday ______
a few
a little
too much
much
=
!
સાંભળો
ટીપ
આગળનો શબ્દ