Present Perfect: already, yet, just નો ઉપયોગ
try Again
Tip1:hello
Lesson 133
Present Perfect: already, yet, just નો ઉપયોગ
ટીપ
=
Just નો પ્રયોગ સામાન્ય રીતે ફ્ક્ત present perfect tense માં કરાય છે અને આનો મતલબ થાય છે 'હમણાં હમણાં'
They have just left = તેઓ હમણાં હમણાં જ નીકળ્યા
વાક્ય માં just હમેશા સહાયક ક્રિયા (has/have) ની પછી અને past participle ની પહેલા આવે છે.
'તેઓ હમણાં હમણાં પહોચ્યા છે ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
They have still reached
They have yet reached
They have just reached
They have just reach
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I ______
saw just
yet saw
just saw
still saw
ટીપ
=
Yet નો પ્રયોગ એવી ઘટના અથવા ચીજ વિષે વાત કરવા માટે કરાય છે જેના પૂરું થવાની અપેક્ષા હોય. Yet નો matlab થાય છે - 'હજી સુધી'
I haven't finished it yet = મે આને હજી સુધી પૂરું કર્યું નથી
Yet પ્રશ્નવાચક અને નકારાત્મક વાક્યો માં જ કામ માં લેવાય છે અને વાક્ય ના અંત માં આવે છે.
ટીપ
I still haven't finished it = મે હજી પણ એને પૂરું કર્યું નથી
Still નો પ્રયોગ તે ઘટનાઓ માટે થાય છે જે પૂરી થઈ જવી જોઇતી હતી પણ હજી સુધી પૂરી થઈ નથી
=
Still વાકય ના મધ્ય માં આવે છે
'મે હજી સુધી રવિ ને ફોન કર્યો નથી ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
I haven't just call Ravi up
I haven't called Ravi up yet
I haven't just called Ravi up
I haven't called Ravi still up
ટીપ
I have already spent my salary = હું મારો પગાર પહેલા જ ખર્ચ કરી ચૂક્યો છુ
Already નો પ્રયોગ એવી વાતો અથવા ઘટનાઓ ને બતાવવા માં કરાય છે જે પહેલા થઈ ચૂકી હોય. આ સામાન્ય રીતે વાક્ય ના મધ્ય માં આવે છે અથવા have/has અને ક્રિયા ની મધ્ય માં. ક્યારેક ક્યારેક આ વાક્ય ના અંત માં પણ આવી શકે છે.
=
'હું પહેલેથી ચાર ઇમેઈલ મોકલી ચૂક્યો છું ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
I have already send four emails
I have yet sent four emails
I have sent already four emails
I have already sent four emails
'શું સંગીત સમારોહ પહેલા જ શરૂ થઈ ચૂક્યો છે?' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
Has the concert already started?
Has the concert just started?
Has the concert yet started?
Is the concert already started?
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
The train has ______
already
yet
still
already has
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Have you finished the project ______
still
yet
just
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I have ______
already
already had
already did
already been
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
It hasn't stopped raining ______
already
just
yet
still
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I haven't invited him ______
still
just
yet
till
'રામે હજી સુધી ટિકિટ નથી ખરીદી ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? ;
Ram still hasn't bought the tickets
Ram already hasn't bought the tickets
Ram yet hasn't bought the tickets
Ram has just not bought the tickets
હું મારૂ હોમવર્ક પહેલા જ પૂરું કરી ચૂક્યો છું
    • my homework
    • I have
    • already finished
    • just finished
    • still finished
    • again finished
    મે હજી સુધી પણ નિર્ણય નથી લીધો
    • a decision
    • haven't made
    • haven't make
    • I still
    • just
    • again
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ