Adverb of frequency: Ever, Never
try Again
Tip1:hello
Lesson 135
Adverb of frequency: Ever, Never
ટીપ
Have you ever met a famous person? = શું તમે ક્યારેય પણ કોઈ પ્રસિદ્ધ વ્યક્તિ ને મળ્યા છો?
અહિયાં આપણે વિશિષ્ટ સમય વિષે નહીં પણ 'આજ સુધી ક્યારેય પણ' ની વાત કરી છે
Ever = ક્યારેય પણ
ટીપ
Have you ever seen an ostrich? = શું તમે ક્યારેય શાહમૃગ જોયું છે?
That is the biggest ostrich that I have ever seen = આ મારા દ્વારા જોવાયું છે અત્યાર સુધી માં બધાથી મોટું શાહમૃગ છે
Present Perfect tense Structure: Question: Have + subject + ever + past participle verb.
Sentence: Subject + have + ever + past participle verb
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Have you ______
ever
have ever
evers
everly
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
Are
Have
Do
Can
'શું તમે ક્યારેય પણ પેરિસ ગયા છો?' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? ;
Have you never been to Paris?
Have you always been to Paris?
Have you ever been to Paris?
Have you evered been to Paris?
ટીપ
This is the first time that I've ever eaten mushroom soup = આ પહેલીવાર છે જ્યારે મે મશરૂમ સૂપ પીધું છે
Ever પહેલી વાર થયેલ અનુભવો ની સાથે પણ પ્રયોગ કરાય છે
=
અંગ્રેજી માં 'eat soup' જ બોલાય છે. 'drink soup' ખોટું અંગ્રેજી છે. જોકે ગુજરાતી માં 'સૂપ પીવું' કહેવાય છે, ખાવું નહીં.
'તે લગભગ બધાથી દિલચસ્પ સ્ત્રી છે જેને હું ક્યારેક મળ્યો છું ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
She is probably the most fascinating woman I have ever met.
She is probably the most fascinating woman I have never met.
She is probably the most fascinating woman I have ever meet.
She is probably the most fascinating woman I have ever meeted.
'તે મારી હજી સુધી જોયેલી ફિલ્મો માથી બધાથી ખરાબ ફિલ્મ છે ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
That is the worst movie that I have ever saw.
That is the worst movie that I am ever seen.
That is the worst movie that I ever seen.
That is the worst movie that I have ever seen.
શું તમે ક્યારેય પણ કાજુ ખાધા છે?
    • you
    • ever
    • had
    • have
    • cashew nuts
    • ate
    ટીપ
    Did you ever drink? = શું તું ક્યારેય પણ શરાબ પીતો હતો?
    આ વાક્ય ભૂતકાળ માં છે એટલે આ પ્રશ્ન did થી શરૂ થયો છે અને ક્રિયા નું રૂપ બદલ્યું નથી
    That was the first time that I ever saw a rainbow = તે પહેલી વાર હતું જ્યારે મે ઇન્દ્રધનુષ જોયું હતું.
    આ વાક્ય પણ ભૂતકાળ માં છે એટલે subject + ever + simple past form of verb આવ્યું છે
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    Did you ever ______
    smoken
    smoked
    smoke
    have smoken
    શું તમે ક્યારેય પણ ઇન્દિરા ગાંધી ને મળ્યા હતા જ્યારે તે પ્રધાનમંત્રી હતી?
    • Indira Gandhi
    • while she was
    • Did
    • you ever meet
    • have
    • the Prime Minister?
    ટીપ
    I have never been to Italy. = હું ક્યારેય ઈટાલી નથી ગઈ/ગયો
    Never નો અર્થ છે કે subject એ એક નિશ્ચિત અનુભવ અથવા કામ પહેલા ક્યારેય નથી કર્યું
    =
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    I will ______
    neverly
    evered
    never
    nevered
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    You should never ______
    drink
    drank
    drunk
    drinked
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    It was the best chocolate that I have ______
    always
    till
    never
    ever
    હું ક્યારેય પણ તેનું નામ યાદ રાખી નથી શકતો
    • can
    • I
    • name
    • remember
    • never
    • his
    ટીપ
    Have you never played cricket before? = શું તમે પહેલા ક્યારેય પણ ક્રિકેટ નથી રમ્યું?
    જ્યારે તમે કોઈ નિશ્ચિત અનુભવ અથવા કાર્ય પહેલા ક્યારેય નથી કર્યું, ત્યારે એ દર્શાવવા માટે નકારાત્મક સવાલો માં 'Never' નો ઉપયોગ કરાય છે
    =
    શું તમે પહેલા ક્યારેય વિદેશ યાત્રા નથી કરી?
    • never
    • you
    • have
    • been
    • abroad?
    • are
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    I ______
    never
    nevered
    ever
    everly
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    He has ______
    ever
    evered
    never
    neverly
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    I have ______
    never
    ever
    nevered
    everly
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ