પોતાના વિચાર પ્રગટ કરતા શીખો: Giving opinions
try Again
Tip1:hello
Lesson 178
પોતાના વિચાર પ્રગટ કરતા શીખો: Giving opinions
ડાયલોગ સાંભળો
Where should we go for a vacation this year? Let's decide soon.
આ વર્ષે રજાઓ માટે ક્યાં જવું જોઈએ? જલ્દી નકી કરવાનું છે.


Well, I'd like to go somewhere warm. How about some beach?
સરસ, હું ક્યાય ગરમ જ્ગ્યા એ જવા ઈચ્છું છું. કોઈ સમુદ્ર તટ વિષે શું ખ્યાલ છે?


You want to go to the beach, again? Why don't we explore Europe this time?
તમે પાછા સમુદ્ર તટ પર જવા ઈચ્છો છો? કેમ આ વર્ષે આપણે યુરોપ ની શેર કરીએ?


Oh, we've never been to Paris before. I need to do some research first. That will help me make up my mind.
ઓહ! અમે પેરીસ પહેલા કયારેય નથી ગયા. મારે પહેલા કઈક રિસર્ચ કરવાની જરૂર છે. એનાથી મને મારું મન બનાવવામાં મદદ મળશે.


Alright. By the way, what's your opinion on smoking?
ઠીક છે. એમ પણ ધુમ્રપાન વિષે તમારી શું રાય છે?


I'm not sure. I think it is a personal choice.
મને નથી ખબર. હું વિચારું છુ કે આ એક વ્યક્તિગત ઈચ્છા છે.


Would you mind if I smoke here?
જો હું અહિયાં ધુમ્રપાન કરું તો, શું તમને આપત્તિ થશે?


No, but in my opinion, it is better to smoke outside.
નહિ, પણ મારી રાય છે, બહાર ધુમ્રપાન કરવું વધુ સારું રહેશે.


ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
I think
I thinking
I am think
I thinks
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
I believes
I believe
I believing
I had believe
'મારી સૂચના માં, 'શોલે' અત્યાર સુધી ની બનાવાયેલ ફિલ્મ માથી સૌથી સારી ફિલ્મ છે. ' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો
In my opinion, 'Sholay' is the best movie ever made.
In my opinions, 'Sholay' is the best movie ever made.
'મને લાગે છે આ કરવું સાચું હશે. ' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો
I have feel that it's the right thing to do
I feel that it's the right thing to do
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
I don't feels that
I don't feel that
I don't feel this
I doesn't feel that
'મારી દ્રષ્ટિએ આ કરવું સાચું ના હતું. ' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો
From my point of view, it wasn't the right thing to do.
From mine point of view, it wasn't the right thing to do.
'વ્યક્તિગત રૂપ થી, મને લાગે છે, તમારા પર ભૂરું વધારે સારું લાગે છે. ' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો
Personally, I think blue suits you more.
Personalized, I think blue suits you more.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
I strong feel that
I strong feeling that
I strongly feel that
I have strongly feel
'સારું, મારા માટે મિત્ર તે હોય છે જેની સાથે રહેવા માં મજા આવે છે ' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.
Well, for me, a friend is someone who is fun to be with.
Well, at me, a friend is someone who is fun to be with.
'હું પૂરી રીતે સહમત છું. મિત્રોએ પૂરી રીતે ઈમાનદાર હોવું જોઈએ. ' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.
I completely agree. Friends need to be completely honest.
I complete agree. Friends need to be completely honest.
'મને લાગે છે કે બેંગકોક રહેવા માટે એક મહાન જ્ગ્યા છે. ' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.
I believe that Bangkok is a great place to live
I beleive that Bangkok is a great place to live.
ડાયલોગ સાંભળો
I'm terrible at English and I think I should do something about it. What do you advice me to do?
હું અંગ્રેજી માં બહુ ખરાબ છું અને મને લાગે છે કે મને આન વિષે કઈક કરવું જોઈએ. તમે મને એવું કરવા માટે શું સલાહ આપશો?


I think you should try CultureAlley's English app. It's a fantastic app for beginners.
મને લાગે છે કે તમારે CultureAlley ની English App ઉપયોગ કરવાની કોશિશ કરવી જોઈએ. આ શરૂઆત કરવા વાળાઓ માટે એક શાનદાર અનુપ્રયોગ છે.


I've heard about it.
મે આના વિષે સંભાળ્યું છે.


You'd better start with its lessons.
સારું થશે કે તમે એના પાઠ લેવાનું શરૂ કરી દેશો.


'મને નથી લાગતું કે અહિયાં ઘણા લોકો છે, પરંતુ આ શહેર હમેશા વ્યસ્ત અને રોમાંચક રહે છે. ' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.
I believe that there are a lot of people here, but the city is always busy and exciting.
I don't think that there are a lot of people here, but the city is always busy and exciting.
'કોઈ પણ શંકા વગર તમારે તે બેગ ખરીદવી જોઈએ. ' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.
Without a doubt you should buy that bag
Without a doubting you should buy that bag.
'મને પૂરો વિશ્વાસ છે કે તે આવશે. ' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.
I'm pretty sure that she will come
I'm pretty surely that she will come
'હું દ્રઢતા થી માનું છું કે આપણી ટિમ જીતી જશે. ' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.
I strongly believe that our team will win
I am believe strongly that our team will win
=
!
સાંભળો
ટીપ
આગળનો શબ્દ