Possessive Adjectives - સબંધ વાચક વિશેષણ શીખો
try Again
Tip1:hello
Lesson 18
Possessive Adjectives - સબંધ વાચક વિશેષણ શીખો
This=
is=છે
a=એક
This=
is=છે
my=મારી
'આ મારી ગાડી છે ' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
This is mine car
This is my car
This car is my
My car is that
ટીપ
This is my car = આ મારી ગાડી છે
My car = મારી ગાડી My ગાડી નું વર્ણન કરે છે. એટલે આ એક સંબંધ બોધક વિશેષણ છે
This car is mine = આ ગાડી મારી છે
જો કે, mine = મારૂ / મારી, પરંતુ આ એક સંબંધ બોધક વિશેષણ નથી.
આ એક સર્વનામ છે અને સામાન્ય રીતે વાક્ય ના અંત માં આવે છે.
(This car is mine = આ ગાડી મારી છે vs. This is my car = આ મારી ગાડી છે)
અંગ્રેજી માં ભાષાંતર કરો.
આ મારી ગાડી છે
My=મારા
dogs=કુતરાઓ
ટીપ
મારો, મારી, મારા, મારૂ = my
My car = મારી ગાડી My dog = મારો કૂતરો My dogs = મારા કુતરાઓ
=
અંગ્રેજી માં my, you, વગેરે, વસ્તુ / વ્યક્તિ ના લિંગ અને સંખ્યા મુજબ બદલતા નથી
'તમારો કૂતરો ' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
My dog
Your dog
Yours dog
You have dog
'તમરી ગાડીઓ ' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
Her cars
Yours cars
Yours car
Your cars
અંગ્રેજી માં ભાષાંતર કરો
શું આ તમારો કૂતરો છે?
અંગ્રેજી માં ભાષાંતર કરો
તમારા કુતરાઓ
આ મારો કૂતરો નથી
    • dog
    • is
    • not
    • my
    • this
    • has
    ઑડિયો સાંભળી ને, ગુજરાતી માં સાચું ભાષાંતર પસંદ કરો. (1 વિકલ્પ પસંદ કરો). 'Your sister and my brother' ;
    તમારી બહેન અને મારી ભાઈ
    મારી બહેન અને તમારો ભાઈ
    તમારી બહેન અને મારો ભાઈ
    તમારા બહેન અને મારા ભાઈ
    અંગ્રેજી માં ભાષાંતર કરો
    તમારી બહેનો
    ટીપ
    તમારો, તમારી, તમારા, તમારું = your
    =
    Her=તેણીની
    sister=બહેન
    is=છે
    ઑડિયો સાંભળી ને, ગુજરાતી માં સાચું ભાષાંતર પસંદ કરો 'Her sister' ;
    તમારી બહેન
    મારી બહેન
    તેનો બહેન
    તેની બહેન
    'તેની બહેનો સુંદર નથી ' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
    His sisters are not pretty
    Their sisters are not pretty
    Her sister is not pretty
    his sister is not pretty
    યોગ્ય શબ્દ પસંદ કરો
    This is ______
    her
    hers
    યોગ્ય શબ્દ પસંદ કરો
    This is ______
    me
    mine
    my
    'મારી બહેનો અંગ્રેજી બોલે છે ' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
    My sister speaks English
    My sisters speaks English
    My's sisters speak English
    My sisters speak English
    અંગ્રેજી માં ભાષાંતર કરો
    તેનો મિત્ર અંગ્રેજી નથી બોલતો
    ટીપ
    તેનો, તેની, તેના, તેનું = his/ her
    =
    યોગ્ય શબ્દ પસંદ કરો
    Your friend ______
    speak
    speaking
    speaks
    'શું તમારી બહેન જાપાની બોલે છે?' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
    Do your sister speak Japanese?
    Does your sister speak Japanese?
    Does your sister speaks Japanese?
    Does you're sister speaks Japanese?
    Our=આપણો / અમારો
    brother=ભાઈ
    is=છે
    અંગ્રેજી માં ભાષાંતર કરો.
    અમારો / આપણો
    'અમારો / આપણો ભાઈઓ સ્માર્ટ/ હોશિયાર છે ' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
    Our brother is smart
    Our brothers is smart
    My brothers are smart
    Our brothers are smart
    યોગ્ય શબ્દ પસંદ કરો
    Our brother ______
    speak
    speaking
    speaks
    યોગ્ય શબ્દ પસંદ કરો
    Our brothers ______
    speak
    speaking
    speaks
    'શું તમારા ભાઈ જાપાની બોલે છે?' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
    Do your brothers speaks Japanese?
    Do your brothers speak Japanese?
    Does our brothers speak Japanese?
    Does our brothers speaks Japanese?
    યોગ્ય શબ્દ પસંદ કરો
    ______
    Does
    Do
    Their=તેઓના
    parents=માતા-પિતા
    are=છે
    from=થી
    યોગ્ય શબ્દ પસંદ કરો
    This is ______
    there
    their
    યોગ્ય શબ્દ પસંદ કરો
    ______
    Theirs
    Their
    યોગ્ય શબ્દ પસંદ કરો
    This ______
    are
    am
    is
    યોગ્ય શબ્દ પસંદ કરો
    ______
    Their
    They
    Them
    અંગ્રેજી માં ભાષાંતર કરો
    અમારા બાળકો
    યોગ્ય શબ્દ પસંદ કરો
    ______
    Her
    His
    She
    યોગ્ય શબ્દ પસંદ કરો
    ______
    Her
    His
    She
    અંગ્રેજી માં ભાષાંતર કરો
    તેની પત્ની
    અંગ્રેજી માં ભાષાંતર કરો
    તેનો પતિ
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ