Say vs. Tell
try Again
Tip1:hello
Lesson 212
Say vs. Tell
ટીપ
I told Priya that I was tired = મેં પ્રિયા ને બતાવ્યું કે હું થાકેલો હતો
Tell + Somebody

આપણે 'tell' નો ઉપયોગ ત્યારે કરીએ છીએ, જયારે આપણે તે વ્યક્તિ નો ઉલ્લેખ કરીએ છીએ, જેણે આપણને વાત બતાવી હતી.
She said she was tired = તેણે કહ્યું કે તે થાકેલી હતી
'Said' = બોલવું, અહિયાં એ નથી બતાવાઈ રહ્યું કે કોને બોલાયુ
તમે કંઈક બોલો છો = say તમે કોઈ ને કંઈક બતાવો છો = tell
ram said that he was tired. ram told sheela that he was tired.
anil says you have a new job. anil tells me, you have a new job.
tara said, i love mohan tara told mohan that she loved him.
she said, hello, i am your guide. she told us that she was our guide
she said that she was our guide she told us that she was our guide
he said that he had to leave he told everybody that he had to leave.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
She ______
tell
told
telling
said
ટીપ
He said he was going home. = તેણે કહ્યું કે તે ઘરે જઈ રહ્યો હતો
Say + Something
આપણે 'say' નો ઉપયોગ ત્યારે કરીએ છીએ જયારે આપણે કઈક કહીએ છીએ. પણ 'જેને' કહીએ છીએ તેનો ઉલ્લેખ નથી હોતો.
=
ટીપ
Tell a story = એક વાર્તા સંભળાવો
આપણે 'tell' ની પછી 'to' નો ઉપયોગ નથી કરતા.
કંઈક 'ભાવ' બતાવતી વખતે, આપણે 'tell' નો ઉપયોગ કોઈ વ્યક્તિ વગર પણ કરી શકીએ છીએ.
E.g. tell a lie, tell a truth, tell a story.
Tell the truth = સાચું બોલો
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Can you ______
say
said
says
say to
ટીપ
I said to her that I was going home = મેં તેને કહ્યું કે હું ઘરે જઈ રહ્યો છુ

કયારેક ક્યારેક આપણે, જેની સાથે વાત કરાયેલ હોય, તેનો ઉલ્લેખ કરવા ઈચ્છીએ છીએ, ત્યારે આપણે 'said' ની પછી 'to' નો ઉપયોગ કરી શકીએ છીએ.

પણ એવા વાક્યો માં 'told' ઉપયોગ કરવો વધુ સારો છે.
\'I told her that I was going home\'
I told her that I was going home = મેં તેને કહ્યું કે હું ઘરે જઈ રહ્યો છુ
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
The teacher wanted to ______
say
tell
told
said
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Did you ______
say
tell
'પ્રબંધક આપણને નવી પરિયોજના વિષે બતાવવાના છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
The manager is going to tell us about the new project.
The manager is going to say us about the new project.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
They ______
said
told
said to
tell
'તમે શું કહ્યું?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
What did you tell?
What did you say?
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
What did mom ______
say
tell
તે કહે છે કે તે બહુ તેજી થી તરી શકે છે.
    • very fast
    • he
    • says
    • he can
    • swim
    • tell
    'તેણે મને બતાવ્યું કે તે મુંબઈ જઈ રહ્યો હતો.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
    He told me that he was going to Mumbai
    He told to me that he was going to Mumbai
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    He ______
    told
    said
    tell
    say
    'નેહાએ તેને કહ્યું \'હું આશા કરું છુ તમે જલ્દી આવો.\'' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
    Neha said to her, \'I hope you come soon.\'
    Neha told to her, \'I hope you come soon.\'
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    I'd like to sleep, she ______
    said
    told
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
    She ______
    said
    told
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
    They ______
    told
    said
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ