Future perfect tense: Affirmative and negative
try Again
Tip1:hello
Lesson 221
Future perfect tense: Affirmative and negative
ટીપ
By this time next year, I will have finished my degree = આગલા વર્ષે, આ સમય સુધીમાં, હું મારી ડિગ્રી પૂરી કરી ચૂકી હોઈશ

Future Perfect માં ભવિષ્ય ના એવા કામો ને દર્શાવાય છે, જે ભવિષ્ય માં એક નિશ્ચિત સમય પર થઈ ગયા હશે (નિશ્ચિત સમય ના પછી નહીં).
=
જ્યારે આપણે 'future perfect' નો ઉપયોગ કરીએ છીએ તો આપણે ભવિષ્ય ના કોઈ એવા સમય ને દર્શાવીએ છીએ, જ્યાં સુધીમાં આપણે કોઈ કાર્ય ને પૂરું કરી દઈશુ.
'અમે એક કલાક માં કામ પૂરું કરી ચુક્યા હોઈશું ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
We will have finished the work in an hour.
We will have finish the work in an hour.
We will finished the work in an hour.
We have finished the work in an hour
'હું મહિના ના અંત સુધીમાં આ પુસ્તક વાંચી ચુક્યો હોઈશ ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
I will has read this book by the end of the month
I will be reading this book by the end of the month
I will have read this book by the end of the month
I will have reading this book by the end of the month
ટીપ
The children will not have arrived by the time we get home = આપણા ઘરે પહોંચવા સુધીમાં બાળકો ઘરે નહિ પહોંચ્યા હશે

Future perfect tense ના નકારાત્મક વાક્યો:
'Will not/Won't + have + past participle' નો પ્રયોગ થશે
=
યાદ રાખો આપણે Future perfect tense માં મોટાભાગે 'by' કે 'by the time' નો પ્રયોગ કરીએ છીએ.
ડાયલોગ સાંભળો
By Monday, I will have finished all my important work.
સોમવાર સુધીમાં, હું મારા બધા જરૂરી કામો ખત્મ કરી ચૂકી હોઈશ.


Then we can catch up for a movie.
પછી આપણે એક ફિલ્મ માટે મળી શકીએ છીએ.


I don't think so, my relatives will have arrived by then.
મને નથી લાગતું, ત્યાં સુધીમાં મારા સંબંધીઓ આવી ચુક્યા હશે.


'સોમવાર સુધીમાં, હું મારા બધા જરૂરી કામો ખત્મ કરી ચૂકી હોઈશ. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
By Monday, I have will finished my important work.
By Monday, I will have finishes my important work.
By Monday, I will have finished my important work.
By Monday, I will has finished my important work.
'મારા સંબંધીઓ ત્યાં સુધીમાં આવી ચુક્યા હશે. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
My relatives will have arrive by then
My relatives will have arrived by then
My relatives will have arrives by then
My relatives arrived by then
'સમય જુઓ! મેચ શરુ થઇ ચુક્યો હશે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
Look at the time. The match will have started.
Look at the time. The match will be started.
Look at the time. The match will start.
Look at the time. The match has started.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
By 2018, she ______
won't have
will not
has not
must not
'તેણી આગલા અઠવાડિયા સુધીમાં બોમ્બે નહિ જઈ ચુકી હોય ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
She won't have gone to Bombay by next week
She isn't have gone to Bombay by next week
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
She ______
will have read
will has read
will have reading
will has reading
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
He ______
won't have
won't has
મારી મીટીંગ આગલા અઠવાડિયા સુધીમાં પાક્કી નહિ થઇ ચુકી હોય
    • finalized
    • finalled
    • My meeting
    • by next week
    • final
    • will not have
    'તેની મમ્મી આગલા મહિના સુધીમાં ઠીક થઇ ચુકી હશે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
    Her mother will have recovered by next month
    Her mother will have recovery by next month
    Her mother will have recovering by next month
    Her mother will have recovers by next month
    તેઓ આગલા અઠવાડીએ લદ્દાખ પહોંચી ચુક્યા હશે
    • reached Ladakh by
    • have
    • has
    • They will
    • next week
    • reaches Ladakh by
    તે આગલા મહિના સુધીમાં કામ કરવું બંધ કરી ચુક્યો હશે
    • next month
    • stops working by
    • stop working by
    • He will have
    • He will has
    • stopped working by
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
    Winters ______
    will have became
    will have become
    will have becomes
    will have becoming
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
    My friend ______
    will have made
    will have makes
    will have make
    will have making
    ઓગસ્ટ સુધીમાં, હું પાતળો થઇ ગયો હોઈશ
    • will have
    • will has
    • becomes thin
    • By August, I
    • must have
    • become thin
    'સપ્ટેમ્બર સુધીમાં iPhone નું નવું મોડલ આવી ગયું હશે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો
    By September, iPhone's new model will have arrives
    By September, iPhone's new model will have arrived
    આગલા અઠવાડિયા સુધીમાં તે નેહા પાસેથી કોપી લઇ ચુક્યો હશે
    • taken
    • he will has
    • By next week,
    • the copy from Neha
    • he will have
    • takes
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ