Reflexive pronouns vs. Object pronouns
try Again
Tip1:hello
Lesson 229
Reflexive pronouns vs. Object pronouns
ટીપ
He spoke to us = તેણે અમારી સાથે વાત કરી
Us = Object pronoun.
ઉપર આપેલા વાક્ય માં 'he' (subject) એ 'us' (object) સાથે વાત કરી (verb = spoke).
We were proud of ourselves = અમને અમારા પર ગર્વ હતો
Ourselves = Reflexive pronoun (પોતે જ/ખુદ)
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
We turned around and saw a strange animal behind ______
us
ourselves
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Don't help me. I can help ______
me
myself
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I can't believe you cut ______
yourself
your
yours
you
'હું મારા ભાઈને મારી સાથે લાવીશ.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
I will bring my brother along with me
I will bring my brother along with myself
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
Don't worry, the children are big enough to look after ______
themselves
theirselves
themself
themselfs
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
Suddenly, I saw Raj standing beside ______
me
myself
'તેણે તેને સાચું કહ્યું ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
She told herself the truth
She told her the truth
ટીપ
=
Object pronoun (me, you, him, her, it, them) અથવા તો 'verb' ની પછી આવે છે અથવા 'preposition' ની પછી
=
નેહા તેની સાથે પાર્ટી વિષે વાત કરી રહી છે.
    • Neha
    • her
    • herself
    • is talking to
    • about the party
    • themselves
    હું આ મારી જાતે કરી શકું છુ.
    • me
    • myself
    • them
    • I can
    • by me
    • do this
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    You don't have to tell ______
    myself
    me
    તે હમેશા તેમની સાથે વાત કરતી હોય છે
    • always
    • himself
    • she is
    • them
    • talking to
    • themselves
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    I am never able to tell ______
    himself
    him
    તેઓ પોતાની જાતે ઘરે જતા રહેશે
    • themselves
    • they will
    • them
    • go home
    • go to home
    • their
    બધા બાળકો એ પોતાના બેગ જાતે જ બંધ કર્યા
    • packed their bags
    • them
    • All the kids
    • themselves
    • themselfs
    • itself
    'તેઓ આપણા વિષે વાત તો કરે છે, પણ તેઓ આપણને સારી રીતે જાણતા નથી.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
    They talk about us, but they don't really know us well
    They talk about ourselves, but they don't really know us well
    They talk about us, but they don't really know ourselves well
    They talk about us, but they don't really know we well
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    We went for a horror movie. We were shivering with fear in the middle of ______
    itself
    it
    મારે તેને ખુદ બહાર નીકાળવો પડ્યો
    તમને ખુદ પર શરમ આવવી જોઈએ
    • your
    • yourself
    • ashamed of
    • you
    • ashamed to
    • should be
    ડાયલોગ સાંભળો
    We went to a jungle this morning. We all were very excited and all the kids had packed their bags themselves. I was scared because I was the only elder among us.
    અમે આજે સવારે જંગલ માં ગયા. અમે બધા બહુ જ ઉત્સાહિત હતા અને બધા બાળકોએ પોતાની બેગ જાતે બંધ કરી. હું ડરેલી હતી કારણ કે હું જ એક મોટી હતી અમારા બધા માંથી.


    Jungle? That sounds interesting!
    જંગલ! આ બહુ જ દિલચસ્પ લાગી રહ્યું છે!


    The starting one hour was thrilling but we were afraid to see there was no other jeep on either side of our jeep. We got down to see some plants and our jeep accidentally left us.
    શરૂઆત નો એક કલાક બહુ જ રોમાંચક હતો પણ અમે ડરેલા હતા એ જોઇને કે અમારી જીપ ની આસપાસ કોઈ જીપ હતી નહિ. અમેં નીચે ઉતર્યા થોડાક વૃક્ષો જોવા માટે અને અજાણતા અમારી જીપ અમને છોડી ને જતી રહી.


    That's scary! What happened next?
    આ ડરામણું છે! પછી શું થયું!


    The jungle was horrifying and we were shivering in the middle of it. We had nobody around us. Two kids started looking for help while Ram and I were keeping an eye on our bags.
    જંગલ ઘણું ડરામણું હતું અને અમે તેની વચ્ચે ઠીઠરી રહ્યા હતા. અમારી આસપાસ કોઈ નહોતું. બે બાળકોએ મદદ શોધવાનું શરુ કર્યું જયારે રામ અને હું અમારા બેગ્સ નું ધ્યાન રાખી રહ્યા હતા.


    You are very brave, I must say!
    મારે માનવું પડશે, તમે ઘણા બહાદુર છો!


    The kids were nowhere to be seen and Ram fell in a pit. He got scared and started to cry, I had to pull him out myself.
    બાળકો ક્યાંય નહોતા દેખાતા અને રામ ખાડામાં પડી ગયો. તે ડરી ગયો અને રડવા લાગ્યો, મારે તેને ખુદ બહાર કાઢવો પડ્યો.


    Oh no! I What happened finally?
    ઓહ નહિ! આખર માં શું થયું?


    Finally, after two hours we got some help and came back to our hotel. We got ourselves some food at the restaurant and relaxed for a while.
    અંતમાં, બે કલાક પછી અમને મદદ મળી અને અમે અમારી હોટલ માં પાછા આવી ગયા. અમે થોડું ભોજન લીધું અને થોડી વાર આરામ કર્યો.


    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ