Could નો ઉપયોગ
try Again
Tip1:hello
Lesson 236
Could નો ઉપયોગ
ટીપ
He could play the piano when he was four. = જયારે તે ચાર વર્ષ નો હતો, તે પિયાનો વગાડી શકતો હતો.
આપણે 'could' નો પ્રયોગ યોગ્યતા દર્શાવવા માટે કરીએ છીએ. 'Could', can નું past રૂપ છે.
=
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
He could
He can
Could
Can
ટીપ
He could not play the piano when he was four. = જયારે તે ચાર વર્ષ નો હતો, તે પિયાનો વગાડી શકતો નહોતો.
Couldn't/could not, 'could' નું નકારાત્મક રૂપ છે
=
'જયારે હું બાળક હતો ત્યારે હું કમ્પ્યુટર ચલાવી શકતો નહોતો.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
I couldn't operate the computer when I was a child.
I can't operate the computer when I was a child.
ટીપ
Could he play the piano when he was four? = શું તે ચાર વર્ષ ની ઉમર માં પિયાનો વગાડી શકતો હતો?
પ્રશ્નવાચક વાક્ય 'could' થી શરુ થાય છે અને, આપણે 'could' ની પછી subject લગાવીએ છીએ.
Yes, he could = હા, તે વગાડી શકતો હતો
આ વાક્યો ના જવાબ દેવા માટે:
Yes/No + subject + 'could/couldn't'
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
Could she
She could
Could
Can she
subject pronouns could બધા subject pronouns ની સાથે અપરિવર્તિત રહે છે
i could
you could
he could
she could
it could
we could
they could
'શું તમે લેસન્સ લેતા પહેલા ગીટાર વગાડી શકતા હતા?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
Could you play the guitar before taking lessons?
Did you could play the guitar before taking the lessons?
You could play the guitar before taking lessons?
Do you could play the guitar before taking the lessons?
'આપણે જયારે નાના હતા ત્યારે આપણે અંગ્રેજી બોલી શકતા નહોતા.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
We could not speak English when we were young.
We can not speak English when we were young.
We do not speak English when we were young.
We were not speak English when we were young.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
They could
They were
Could they
Can they
'મ્યુજિક જોરથી વાગતું હોવાથી કાલે રાત્રે હું તેને સાંભળી ના શક્યો.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
I couldn't hear him last night because of the loud music.
I do not hear him last night because of the loud music.
I can't hear him last night because of the loud music.
I wasn't hear him last night because of the loud music.
'મારા દાદાજી તરી શકતા નહોતા ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
My grandfather couldn't swim.
My grandfather can't swim.
My grandfather didn't swim.
My grandfather hasn't swim.
'જયારે કાલે કમ્પ્યુટર ખરાબ થયું, હું ઠીક ના કરી શક્યો ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
When the computer crashed yesterday, I couldn't fix it.
When the computer crashed yesterday, I didn't fix it.
When the computer crashed yesterday, I could fix it.
When the computer crashed yesterday, I have not fix it.
'હું મારા બીજા દશક માં દશ માઈલ ભાગી શકતો હતો. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો
I could run ten miles in my twenties.
I could ran ten miles in my twenties.
'જયારે હું બાળક હતો ત્યારે હું ચાઇનીસ બોલી શકતો હતો ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
I could speak Chinese when I was a kid.
I can speak Chinese when I was a kid.
I was spoke Chinese when I was a kid.
I was speak Chinese when I was a kid.
ગઈ કાલે હું જાતે સોફા ના ઉઠાવી શક્યો
    • by myself
    • lift
    • yesterday,
    • I
    • couldn't
    • the couch
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ