Relative clauses: 2
try Again
Tip1:hello
Lesson 272
Relative clauses: 2
ટીપ
I shouted on the man. He had broken my vase. = હું તે આદમી પર ખિજાયો. તેણે મારી ફૂલદાની તોડી દીધી હતી.
Here, 'the man' and 'he' refer to the same person. આપણે તે બંને વાક્યો ને, જે એક જ વ્યક્તિ અથવા ચીજ તરફ ઈશારો કરે છે, relative pronoun થી જોડી શકીએ છીએ.
I shouted on the man who had broken my vase. = હું તે વ્યક્તિ પર ખિજાયો જેણે મારી ફૂલદાની તોડી હતી.

'The man' and 'he' refer to the same person. Hence, we join the two sentences using the relative pronoun 'who'.
ટીપ
I caught the woman. She had stolen my sister's purse. = મેં તે મહિલા ને પકડી. તેણે મારી બહેન નું પર્સ ચોર્યું હતું.
I caught the woman who had stolen my sister's purse. = મેં તે મહિલા ને પકડી લીધી જેણે મારી બહેન નું પર્સ ચોર્યું હતું.
'Who' (relative pronoun) comes right after 'the woman' (the person/thing it describes or refers to).
ટીપ
The crown was not made of silver. It was stolen. = તાજ ચાંદી નો બનેલો નહોતો. એ ચોરી થઇ ગયો હતો.
The crown that was stolen was not made of silver. = તે તાજ જે ચોરી થયો ચાંદી નો બનેલો નહોતો.
1. અહિયાં 'the crown' અને 'it' common elements છે એટલે 'it' ને 'that' થી replace કરીશું.
અહિયાં relative clause, 'that was stolen' છે, એટલે આ 'the crown' ની પછી આવશે.
'I found his book. He thought he had lost it.' વાક્યો ને જોડવા માટે ઉપયુક્ત relative pronoun પસંદ કરો.;
which
whose
when
who
'My niece has a friend. She is called Neera.' વાક્યો ને જોડવા માટે ઉપયુક્ત relative pronoun પસંદ કરો.;
whose
where
which
who
'They used to have an English teacher. She hated cooking.' વાક્યો ને જોડવા માટે ઉપયુક્ત relative pronoun પસંદ કરો.;
whose
who
whom
which
'I enjoy playing chess. It is also my father's favorite game.' વાક્યો ને જોડવા માટે ઉપયુક્ત relative pronoun પસંદ કરો.;
who
whom
which
where
'Meera has a three year sister. Her name is Neera.' વાક્યો ને જોડવા માટે ઉપયુક્ત relative pronoun પસંદ કરો.;
whose
whom
who
which
'Sara is married to Jai. He is Geeta's cousin.' વાક્યો ને જોડવા માટે ઉપયુક્ત relative pronoun પસંદ કરો.;
who
which
it's
whose
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I dropped the glass ______
which
who
whom
whose
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
The girl ______
which
whom
when
who
=
!
સાંભળો
ટીપ
આગળનો શબ્દ