A, any - નો અંગ્રેજી માં સાચો ઉપયોગ શીખો
try Again
Tip1:hello
Lesson 49
A, any - નો અંગ્રેજી માં સાચો ઉપયોગ શીખો
Is there=શું છે
any=(બિલકુલ પણ / થોડું પણ)
milk=દૂધ
in=માં
Do=શું
you have=તારી છે?
any=કોઈ
Do=શું
you have=તને છે
a=કોઈ (એક)
ટીપ
Do you have any sisters? = શું તારે કોઈ બહેન છે?
પ્રશ્ન પૂછતી વખતે, બહુવચનની સાથે હંમેશા any વપરાય છે.
Do you have a brother? = શું તારે કોઈ ભાઈ છે?
એકવચનની સાથે a/an લગાવાય છે
ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
Is there ______
a
any
an
the
ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
Do you have ______
a
an
any
ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
Do you want ______
any
a
ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
Are there ______
a
an
ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
Do you have ______
a
all
an
ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
I want ______
a
an
any
શું તમારે સેંડવિચ જોઈએ છે?
    • you
    • want
    • do
    • the
    • a
    • sandwich
    મને એક કીલો બટેટા જોઈએ છે
    • want
    • of
    • potatoes
    • kg
    • a
    • I
    'શું તમારી પાસે રૂમાલ છે?' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? (1 વિકલ્પ પસંદ કરો).;
    Do you have any handkerchief?
    Do you have a handkerchief?
    Do you have some handkerchief?
    Do you have an handkerchief?
    'શું ફ્રીજમાં ઈંડા છે?' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? (1 વિકલ્પ પસંદ કરો).;
    Is there any eggs in the fridge?
    Are there any eggs in the fridge?
    Are there an eggs in the fridge?
    Is there an eggs in the fridge?
    શું તારી પાસે ટમેટાં છે?
    • do
    • have
    • you
    • a
    • any
    • tomatoes
    Would you like=તમે પસંદ કરો
    sandwiches=સેંડવિચ
    or=કે
    ટીપ
    Would you like sandwiches or cookies? = તમે સેંડવિચ પસંદ કરશો કે કૂકીઝ?
    આવા વકયોમાં a કે any ની જરૂર નથી
    =
    'તમે લીલા સફરજન પસંદ કરશો કે લાલ સફરજન?' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? (1 વિકલ્પ પસંદ કરો).;
    Would you like any green apples or red apples?
    Would you like a green apples or red apples?
    Would you like green apples or red apples?
    Would you like an green apples or red apples?
    ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
    Are ______
    a
    any
    the
    ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
    Are ______
    a
    many
    any
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ