Let's નો ઉપયોગ
try Again
Tip1:hello
Lesson 64
Let's નો ઉપયોગ
ટીપ
Let's = Let us
Let's નો પ્રયોગ સૂચન (suggestion) દેવા વાળા વાક્યો માં થાય છે.
Eg: Let's go for a walk = ચાલો (આપણે) ફરવા જઈએ.
Let us = ચાલો આપણે
Let's 'let us' નું ટૂંકું રૂપ થાય છે. આ એવા સૂચનો માટે ઉપયોગ થાય છે, જે બોલનાર, સાંભળનાર ની સાથે કરવા માગતો હોય.
ટીપ
Let's go for a walk = ચાલો (આપણે) ફરવા જઈએ .
Let's (Let us) નો પ્રયોગ સૂચન (suggestion) આપવા વાળા વાક્યો માં કરાય છે.
She lets me use her phone = તેણી મને તેનો ફોન વાપરવા આપે છે.
Lets (let નું એક રૂપ જે he/she ની સાથે લાગે છે) = અનુમતિ આપવી
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
Let have
Let's have
Let is have
Lets us
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
Let's take
Let take
Let's keep
Lets us
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
It's Ankit's anniversary today. ______
Let's buy
Lets buyed
Lets us buy
Let take
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
Let go
Let us go
Lets goes
Let we go
ટીપ
Let's not make any noise. Dad is sleeping. = ચાલો (આપણે) શોર ના કરીએ. પપ્પા સૂઈ રહ્યા છે.
Suggestions (સૂચન) આપવા વાળા નકારાત્મક વાક્યો માં let's not નો પ્રયોગ થાય છે.
=
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
Let's not forget
Let not forget
Let's forget not
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
Let not talk
Let's not talk
Let talk not
Let's talk not
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
Let's goes
Let go
Let's go
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
Let's dance
Let dance
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
Let's go
Let go
Let's not go
Let not go
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
Let go
Let's go
Let's not goes
ચાલો (આપણે) પાર્ક માં જઈએ.
    • Let
    • Let's
    • to
    • go
    • the park
    • we
    ચાલો (આપણે) ત્યાં બેસીએ.
    • Let
    • Let's
    • sit
    • here
    • sat
    • there
    ચાલો (આપણે) પાછા જઈએ.
    • Let's
    • goes
    • Let
    • go
    • back
    • walk
    ચાલો (આપણે) બહાર જઈએ.
    • Let
    • goes
    • Let's
    • out
    • go
    • went
    'ચાલો (આપણે) સાથે જમીએ. ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો. ;
    Let's eats together
    Let's eat together.
    Let eat together
    Let's us eat together
    'ચાલો (આપણે) પાર્ટી માં જઈએ. ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો. ;
    Let's go for a party.
    Let go for a party.
    Let's goes for a party.
    Let goes for a party.
    'ચાલો (આપણે) બહાર નહીં જઈએ. ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો.;
    Let not go out.
    Let's go not out.
    Let's not go out.
    Let's no go out.
    'ચાલો (આપણે) કાર માં નહીં બેસીએ. ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો. ;
    Let's sit not in the car.
    Let's not sits in the car.
    Let not sit in the car.
    Let's not sit in the car.
    'ચાલો (આપણે) પિઝા ખાઈએ. ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો. ;
    Let's eat pizza.
    Let's eats pizza.
    Let's not eat pizza.
    Lets us eat pizza
    'ચાલો (આપણે) આજ રાત્રે જમવાનું/ભોજન નહીં બનાવીએ. ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો.;
    Let's not cooks dinner tonight
    Let's not cook dinner tonight
    Let not cook dinner tonight
    Let's cook dinner tonight
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ