Adverbs of frequency - never, often, sometimes, always etc.
try Again
Tip1:hello
Lesson 66
Adverbs of frequency - never, often, sometimes, always etc.
never ક્યારેય નહિ —> સૌથી ઓછું થનાર
rarely લગભગ જ ક્યારેક
sometimes ક્યારેક કયારેક
often સામાન્ય રીતે
usually મોટાભાગે
always સદૈવ —> સૌથી વધારે થનાર
'તેણી હમેશા સમય પર આવે છે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
She is never on time
She is rarely on time
She is always on time
She is sometimes on time
'હું કાર્યાલય માટે હમેશા ટ્રેન પકડું છું ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
I am always take the train to work
I always am take the train to work
I alwaysly take the train to work
I always take the train to work
'અમે વારંવાર કાર્યાલય માં મળીએ છીએ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
We oftenly meet at the office
We are often meet at the office
We rarely meet at the office
We often meet at the office
તે ક્યારેય પણ મોડો નથી આવતો
    • often
    • comes
    • he
    • late
    • usually
    • never
    'હું કદાચ જ ક્યારેક તેમની સાથે વાત કરું છું ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
    I never speak to him
    I rare speak to him
    I always speak to him
    I rarely speak to him
    ટીપ
    =
    I am NEVER late for work
    Subject + To-be (is/am/are) + adverb + extras.
    Eg: She is always on time
    =
    I NEVER come late
    Subject + adverb + verb + extras.
    Eg: She always comes on time
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    I ______
    never
    am never
    rarely
    'હું સામાન્ય રીતે શનિવારે કામ નથી કરતો ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
    I do not usually work on Saturdays
    I do not always work on Saturdays
    I do not never work on Saturdays
    I often work on Saturdays
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
    I ______
    do not never
    do not usual
    do not usually
    do not rare
    'તે ક્યારેક ક્યારેક મને ફોન કરે છે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
    She is sometimes calls me
    She sometimes calls me
    She calls sometimes me
    She sometime calls me
    'તે સામાન્ય રીતે સારા કપડાં પહેરે છે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
    He rarely wears nice clothes
    He never wears nice clothes
    He usually wears nice clothes
    He is usually wear nice clothes
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    It ______
    rare
    rarely
    usual
    sometime
    ઉનાળા માં સામાન્ય રીતે તડકો હોય છે
    • usually sunny
    • It
    • summers
    • is
    • rarely sunny
    • in
    'મુંબઈ માં ક્યારેય પણ બરફ નથી પડતો ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
    It snows never in Mumbai
    It is never snow in Mumbai
    It never snows in Mumbai
    It will never snows in Mumbai
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ