Simple Past - ભૂતકાળ
try Again
Tip1:hello
Lesson 70
Simple Past - ભૂતકાળ
The weather=વાતાવરણ / હવામાન
was=હતું
good=સરસ
They=તેઓ
were=હતા
at=પર
home=ઘર
ટીપ
I am tired now = હું અત્યારે/હાલમાં થાકેલો છું
Now = હાલમાં (વર્તમાન સમય માં) અહિયાં વર્તમાન સમય ની વાત થઇ રહી છે, એટલે am નો ઉપયોગ થયો છે: હું હાલમાં થાકેલ છું am વર્તમાન કાળ છે (Present Tense)
I was tired last night = હું કાલે રાતે થાકેલ હતો
Last night = કાલે રાતે (ગઈ રાતે), જે ભૂતકાળ ને દર્શાવે છે, જે સમય હવે પૂરો થઇ ગયો છે એટલે was નો પ્રયોગ થાય છે હું કાલે રાતે થાકેલો હતો, આ વાત વીતી ગઈ છે.

Was - ભૂતકાળ છે (Past Tense)
ટીપ
You are late = તમે મોડે થી આવ્યા છો
Are નો ઉપયોગ વર્તમાન સમય માટે કરાય છે
તમે મોડે થી આવ્યા છો અહિયાં વર્તમાન સમય ની વાત થઇ રહી છે, એટલે are નો ઉપયોગ થયો છે.
You were late yesterday = તમે કાલે મોડે થી આવ્યા હતા.
Yesterday = કાલે (ગઈ કાલે), જે ભૂતકાળ ને દર્શાવે છે, જે સમય હવે પૂરો થઇ ગયો છે એટલે were નો પ્રયોગ થાય છે

તમે કાલે મોડે થી આવ્યા હતા, આ વાત વીતી ગઈ છે was/were - ભૂતકાળ છે (Past Tense)
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
He ______
was
is
were
are
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Why ______
were
was
is
are
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
They ______
was not
were not
are not
is not
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Meera ______
is not
were not
was not
did not
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
They ______
were
was
are
did
'તમે પાછલા અઠવાડીયે ક્યાં હતા? ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો.;
Where are you last week?
Where were you last week?
Where is you last week?
Where did you last week?
'હું મારા ખંડમાં નહોતો. ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો.;
I not was in my room.
I were not in my room.
I was not in my room.
I am not in my room.
'તેઓ રજા પર હતા. ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો.;
We were on a holiday.
They was on a holiday.
They are on a holiday.
They were on a holiday.
'કાલે વાતાવરણ કેવું હતું?' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો.;
How was the weather tomorrow?
How was the weather yesterday?
How were the weather tomorrow?
How is the weather tomorrow?
'હું સૂઈ રહ્યો હતો. ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો.;
I was sleeping.
I were sleeping.
I am sleeping
I was sleep
અંગ્રેજી માં ભાષાંતર કરો
તેઓ કાલે બહુ વ્યસ્ત હતા.
અંગ્રેજી માં ભાષાંતર કરો
શું તમારા પિતા ઇજનેર હતા?
અંગ્રેજી માં ભાષાંતર કરો
તે એક ખરાબ પુરુષ હતો.
પરીક્ષા અઘરી/કઠિન હતી.
    • The exam
    • were
    • was
    • are
    • difficult
    શું ઋષિ સંગીત સમારોહ માં હતો?
    • Were
    • Was
    • Rishi
    • at
    • on
    • the concert
    વર્તમાનકાળ ભૂતકાળ
    i am was
    he is was
    she is was
    you are were
    we are were
    they are were
    ટીપ
    Am, is = Was
    Am અને Is વર્તમાનકાળ માં પ્રયોગ માં આવે છે કે જે ભૂતકાળ માં was માં પરીવર્તીત થઇ જાય છે
    Are = Were
    Are નો પ્રયોગ વર્તમાનકાળ માં કરાય છે અને ભૂતકાળ માં were નો પ્રયોગ થાય છે.
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ