Myself, Himself, Yourself - Reflexive Pronouns
try Again
Tip1:hello
Lesson 97
Myself, Himself, Yourself - Reflexive Pronouns
ટીપ
મે મારી જાતને ચપ્પુ થી ઇજા પહોચાડી = I hurt myself with a knife
જો કોઈ વ્યક્તિ દ્વારા કરેલા કાર્યનું પરિણામ પણ તે વ્યક્તિ ને જ મળે છે, તો એવા માં Reflexive Pronoun નો પ્રયોગ થાય છે.
=

અહિયાં કાર્ય કરનાર વ્યક્તિ 'I' છે અને કાર્ય નું પરિણામ (ઇજા પહોચવી) પણ તેને જ મળ્યું છે, એટલે myself (Reflexive Pronoun) નો પ્રયોગ કર્યો છે.
Myself, yourself, himself, herself અને itself એકવચન reflexive pronoun છે.
Ourselves, yourselves, themselves વગેરે બહુવચન reflexive pronoun છે.
ટીપ
નિત્યા જાતે જ કપડાં પહેરે છે, જો કે તેણી ફક્ત બે વર્ષ ની છે. = Nitya dresses herself although she is only two years old
Reflexive pronouns નો પ્રયોગ અસાધારણ કાર્ય (unusual events) માટે પણ કરાય છે.
=
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I hurt ______
myself
himself
me
my
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Tom cut ______
myself
himself
him
my
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
She is old enough to wash ______
myself
her
himself
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો..
We did not enjoy ______
ourself
herself
ourselves
themselves
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
You should control ______
herself
myself
yourself
themselves
'તેણીએ પોતાના માટે એક ભેટ ખરીદી ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
She bought a gift for her
She bought a gift for herself.
She bought a gift for myself
She bought a gift for yourselves.
'તેણી પોતાના વિષે બહુ ઊચું વિચારે છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
She thinks very highly of her
She thinks very highly of herself
She thinks very highly of herselves
She thinks very highly of hers
'તે પોતાને સમજી ના શક્યો ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
He couldn't understand himself
He couldn't understand him
He couldn't understand his
He couldn't understand he
'તેઓએ પોતાને સખત પરિશ્રમ કરવા માટે મજબૂર કરવા જોઈએ ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
They must force themselves to work hard
They must force ourselves to work hard
They must force yourselves to work hard
They must force theyselves to work hard
'મે પોતાને લગાડી દીધું ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? સાચો વિકલ્પ પસંદ કરો;
I have cut herself
I have cut yourselves
I have cut himself
I have cut myself
તેઓએ પોતે જમવાનું બનાવવું પડશે
ટીપ
=
જ્યારે આપણે કોઈ બહુ પ્રસિદ્ધ વ્યક્તિ અથવા ચીજો વિષે વાત કરતાં હોય, ત્યારે પણ Reflexive Pronoun નો પ્રયોગ કરાય છે.
=
કોટા ખુદ એક બહુ નાનું શહેર છે = Kota itself is quite a small town.
મે મારી જાતને કાચ માં જોઇ
    • myself
    • himself
    • in the mirror
    • I
    • me
    • saw
    તેઓ પોતાનું ધ્યાન રાખી નથી શકતા
    • them
    • look after
    • they
    • ourselves
    • themselves
    • cannot
    શું તમે પોતાની મદદ કરી શકો છો?
    • your
    • themselves
    • help
    • helped
    • yourself
    • can you
    અમે આ જાતે કરી લેશું
    તેણી પોતાની સાથે વાત કરે છે
    ટીપ
    =
    Yourself = ખુદ/પોતે
    Yourselves = ખુદ/પોતે
    આ બંને શબ્દો ના અર્થ તો સમાન જ થાય છે પરંતુ yourself નો પ્રયોગ એક વ્યક્તિ માટે જ્યારે કે yourselves નો પ્રયોગ એક થી વધારે વ્યક્તિઓ માટે કરાય છે.
    Eg: રામ, તું ખુદ પોતાની સહાય કરી શકે છે = Ram, you can help yourself.
    અહિયાં રામ એકવચન છે એટલે yourself નો પ્રયોગ કર્યો છે
    તમે બધા ખુદ પોતાની સહાય કરી શકો છો = You all can help yourselves
    અહિયાં 'તમે બધા' બહુવચન છે એટલે yourselves નો પ્રયોગ કર્યો છે
    =
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ